એક વાર ITI ના બધા પ્રોફેસરોને પ્લેન મા બેસાડવામાં આવ્યા..

એક વાર ITI ના બધા પ્રોફેસરોને પ્લેન મા બેસાડવામાં આવ્યા..

પછી સૂચના આપવા મા આવી કે,

“આ પ્લેન તમારી ITI ના વિદ્યાર્થીઓ એ બનાવેલ છે”

આ સાંભળતાજ બધા પ્રોફેસર ઉતરી ગયા, પણ પ્રિન્સીપાલ બેઠા રહ્યા…!!

એરહોસ્ટેસે નજીક આવી પૂછ્યું,

તમને ડર નથી લાગતો ?

પ્રિન્સીપાલ :

મને મારા વિદ્યાર્થીઓ પર પૂરો વિશ્વાસ છે…ચાલુ જ નહીં થાય!!