Jamai sasu Diwali jokes guju

જમાઈએ ગુસ્સામાં સાસુને મેસેજ કર્યો : તમારૂ ઇન્સ્ટ્રુમેન્ટ દિવસે દિવસે બગડતું જાય છે, ખાવાનું બરાબર બનતું નથી. રોટલી નો પાપડ થઈ જાય છે.

સાસુ:
જમાઇરાજા,

દિવાળી આવી 3 તોલા નો રિચાર્જ કરાવો એટલે 1 વર્ષ સુધી ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર ચાલશે…????