Hindi jokes

Jio jokes Gujarati style jokes

: પેહલા મફત સીમકાર્ડ,પછી મફત ડેટા અને કોલ્સ અને હવે
મફત મા મોબાઇલ 
સાલું આ મૂકાકાકો JIo ચલાવે છે કે NGo…
Airtel to giyo
????????????????????????????

 મુકા એ ભુકા કાઢી નાખ્યા હો.????????
હવે એક ઈચ્છા છે ????????

કે રીલાયન્સના પમ્પે પેટ્રોલ ફ્રી થઈ જાય તો ગંગા નહાવા જાઉં ????????????