Categories
Gujarati Jokes

JOKE OF – SAAS BAHU AUR MOBILE

સાસુ: ખાલી હાથ સારા નથી લાગતા વહુ…! 🤨

વહુ: મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો છે મમ્મી.. 😎

સાસુ: બંગડીનું કહું છું અક્કલમઠી.. 😡