કરીયાણાવાળો: શુ જોઈએ બહેન? લાલ મરચા ….

કરીયાણાવાળો: શુ જોઈએ બહેન?

સ્ત્રી: લાલ મરચા ….

કરીયાણા વાળો:( દુકાનમાં બૂમ પાળીને) લીલા મરચા આપ…

સ્ત્રી: પણ મને તો લાલ મરચા જોઈએ..

કરીયાણાવાળો: ( ફરીથી બૂમ પાળીને) લીલા મરચા આપ…

સ્ત્રી: (ચીસ પાડીને) પણ મને તો લાલ મરચા જ જોઈએ…
કરીયાણાવાળો: મારી મા માથે બરફ રાખ…. લીલા મારી બૈરીનું નામ છે…. એ લાલ મરચા જોખવા જ ગઈ છે…
????????????????????????????????????????????