Gujarati Jokes

Kavi gujarati jokes wife birthday time

​કવિ ની ઘરવાળીનો જન્મ દિવસ હતો.. ????
 કવિ : જાનુ શુ ગિફ્ટ જોયે છે..??
 ઘરવાળીની ઈચ્છા કાર લેવાની હતી.. ????
એટલે આડકતરી રીતે કીઘુ કે,

હું પગ રાખુ તો એની સ્પીડ 5 સેકન્ડમાં 0 થી 100 ઉપર પુગી જાવી જોયે..
કવિ એ સાંજે ઇલેકટ્રીક વજન કાટો લાવી દીધો.. ????
હવે બહાર બેઠો બેઠો એકલો

*ખારી શિંગ ખાય છે*
????????????????????????????????

This will close in 20 seconds