Gujarati Jokes

फ्रेश जिओ जोक्स कलेक्शन साथ मे कवि के चुटकुले

કવિ ઝાડ ઉપર ચડ્યા ….

વાંદરો : કવિ કેમ આવ્યા..???

કવિ : કાજુ ખાવા…

વાંદરો : આ તો કેરી નું ઝાડ છે…

કવિ : તારું કામ કરને વાંદરીના,..

કાજુ ખીચામાં છે !!!???

??

કેવળ બે પ્રકારના પુરૂષો જ સ્ત્રીઓને સમજી શકતા નથી…

કુંવારા અને પરણેલા.

બાકી જેમણે સ્ત્રીઓને સમજી લીધી છે એ તો જુનાગઢ છે….

???.?????

પેહલા મફત સીમકાર્ડ,પછી મફત ડેટા અને કોલ્સ અને હવે

મફત મા મોબાઇલ

સાલું આ મૂકોકાકો JIO ચલાવે છે કે NGO…

Airtel/Vodafone/Idea vara to giyA??

???????

મુકા એ ભુકા કાઢી નાખ્યા હો.??

હવે એક ઈચ્છા છે ??
કે રીલાયન્સના પમ્પે પેટ્રોલ ફ્રી થઈ જાય તો ગંગા નહાવા જાઉં ???

એક સ્ત્રી બીજી સ્ત્રીના કાનમાં ઘુસપુસ કરે એને શુ કેવાય?

ડેટા ટ્રાન્સફર ?☺

????????

હવે તો હદ થઈ ગઈ ??

છોકરી વાળા એ એમ કહી ને સબંધ કરવાની ના પાડી દીધી કે

તમારા ગામ મા જીયો નો ટાવર? નથી અમારી દીકરી કંટાળી જાય

??? ???
????????

પત્નિ:- તમારા વાળ તો જુઓ,
જાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય!!!!!
પતિ:- એટલે જ તો હું એટલી વારથી વિચારૂં છું કે મારી પાસે
ભેંસ કેમ ઊભી છે!!!!!??

????????

હમણાં હમણાં ખબર મળી કે.

????????

આપણા ? ગૃપ ? નો છેલ્લો ? મેમ્બર ? પાગલ ? થઈ ? ગયો ? છે

? જોવો ? તો ? કોણ છે??????????????

????????????

Boy : Happy Birthday ગટર ! ?

Girl : અબે હલકટ મારું નામ સોનાલી છે.

Boy : અબે તો 100 નાલી ભેગી થઈ ને જ તો ગટર બને !

? ? ? ? ? ?

જોરદાર….બિલકુલ નવો……. પત્ની (બપોરનાં ટાંણે) :: એ હાલો ડીનર લઈ લ્યો….

પતિ :: ડોબી, અત્યારે લંચ કેવાય…

પત્ની :: ડોબા, આ ગઈ કાલ રાત નું છે…
મને શીખવાડે છે પાછો….

? ???????

? પત્ની:
તમે મને મુકવા આવો ત જ હુ પિયર જઇશ…
???

? પતિ:
હા.. પણ એક શરત..

હુ લેવા આવુ તો જ આવવા નુ…..

???????. —— Vacation Special ???????

ડોક્ટર : છગન ને

તમારી તબીયત સારી રહે
એટલા માટે તમારે દરરોજ
૫ કિ. મી. ચાલવુંપડશે

છગન : ઓ કે

વીસ દીવસ પછી છગન નો
ફોન આવ્યો
સાહેબ હિંમતનગર પહોંચી ગયો
હવે પાછો આવું કે આગળ જાઉં
?????????

છોકરી : ડોકટર સાયબ પેટમા દુખે છે
ડોકટર : કાલે રાતના શુ ખાધુ તુ ??
છોકરી : Burger, French fries and Corn Pizza ખાધા તા ..!!
ડોકટર : જો આ ફેસબુક નથી હાચે હાચુ કઈ દે..!!
.
.
.
છોકરી : જી ગલકાનુ શાક ને બપોરની વાસી રોટલી..!!©
????????

અમુક જણાને બેંકમાં સ્લીપ ભરવામાંય ઓલા બંધુકવાળા સિક્યુરીટીની સલાહ લેવી પડે ને પાછા facbook & whatsapp માં લખે કે..!

ઘટે તો જિંદગી ઘટે…બાકી કાંઈ નો ઘટે

પોપટ તારે ભણતર ઘટે
???????

This will close in 20 seconds