Gujarati Jokes

Kavi jokes new mobile number save

​મારા મિત્ર ને ફોન કર્યો ને કહ્યું કે આ મારો નવો નંબરછે,

સેવ કરી રાખજે.
એણે  બહુ  સરસ જવાબ આપ્યો .

તારો અવાજ મેં સેવ કરી રાખ્યો છે,

નંબર ગમે તેટલા બદલ

હું તને તારા અવાજ થી જ

ઓળખી જઈશ..!!

 ????????????????????☺????????????

આમા કવી ને નંબર સેવ કરતા નથી આવડતુ એટલે મોટી મોટી હાંકે છે????????

kavi latest jokes