બેંક વાળા પેન બાંધીને રાખે છે,
મેડીકલ સ્ટોર વાળા કાતર બાંધીને રાખે છે,
ઝેરોક્ષ વાળા સ્ટેપલર બાંધીને રાખે
છોકરીયુ મોઢા બાંધીને રાખે છે,
પરબ બધાંવા વાળા લોટો બાંધીને રાખે છે,
મોટા મોટા ઘર વાળા કૂતરો બાંધી ને રાખે છે,
સરદારજી ચાકુ બાંધીને રાખે છે,
સરકાર હાર્દિક ને બાંધી ને રાખે છે
અને પત્નીઓ પતિ ને બાંધી ને રાખે છે,
કોઈને કોઈ ઉપર ભરોહો જ નથી, બોલો ! ????????
Leave a Comment
You must be logged in to post a comment.