કચ્છ નો એક છોકરો ટ્રેન માં બેઠો તો. એક મસ્ત છોકરી સામે આવીને બેઠી. થોડીક વાર પછી છોકરીએ ધીમે થી સ્માઈલ આપી.
છોકરો ખુશ થઈ ગયો. થોડીક વાર પછી છોકરી બાજુ માં આવીને બેસી ગઈ.
છોકરો એકદમ મોજ માં.
થોડીક વાર પછી છોકરીએ છોકરા ના કાન માં કીધું,”તમારી પાસે વીંટી,ઘડિયાળ,પૈસા,મોબાઈલ જે કાંઈ છે એ બધું આપી દયો નહીંતર હું ચીસો પાડીને બધા ને ભેગા કરીશ અને કહીશ કે તમે મારી સાથે જબરદસ્તી કરો છો.”
છોકરા એ એની બેગ માંથી કાગળ ને પેન કાઢીને એમાં લખ્યું,”હું બોલી કે સાંભળી શકતો નથી. તમારે જે કેવું હોય ઈ કાગળ ઉપર લખી દયો.”
છોકરી એ જે ધમકી આપી તી એ બધું કાગળ ઉપર લખી દીધું.
છોકરા એ ઇ કાગળ ખિસ્સા માં મૂકી દીધો અને છોકરી ને કીધું…,
હવે હું બધુજ સાંભળું છું અને દેખુ છુ
હવે તારે જેમ રાડું નાખવી હોય એમ નાખ….!!!!!
ગેમ મોબાઈલ માં રમજે *કચ્છ વાળા સાથે રમવા જાય તો જિંદગી ગોટાળે ચડી જા છે ચુડેલ ની દીકરી ????????????????
???????? ????
કચ્છવાળા હોવ તો આગળ મોકલો જો.