જગાને રાતે ૧૨ વાગે એક છોકરીનો ફોન આવ્યો !!.

જગાને રાતે ૧૨ વાગે એક છોકરીનો ફોન આવ્યો !!.

જગો :- હેલ્લો કોણ?.

છોકરી :- હમ તેરે બીન અબ રેહ નહી સકતે તેરે બીના કયા વજુદ મેરા.

જગો :- (પાણી પાણી થઇ ને ) : કોણ છો તમે ?.

છોકરી :- તુજસે જુદા ગર હો જાયેગે તો ખુદસે હી હો જાયેગે જુદા..!.

જગો :- (ખુશીનો મારયો પાગલ થઇ ને) :-તુ હાચેન મારી હારે લગન કરીશ????.

છોકરી:- આ.ગીતને તમારી કોલરટયુન બનાવવા માટે 5 દબાવો।જગો અડઘી રાતે બેભાન થઇ ગયો,,