Gujarati Jokes

Latest fresh Mind Guju Jokes

હોટલમા જમી લીધા પછી
વેઈટરે કીધુ કે સાહેબ કાંઈક ટીપ તો આપો…

પતિએ વેઈટરને પાહે બોલાવીને કાનમા કીધુ,
કોઈ દી લગન ના કરતો.????????????


I am looking for a Bank
Which can perform two things for me.

Give me a loan
&
Then leave me Alone


????पानी मे बैठी हुई भैस
और
.
.
सीरियल देखने बैठी औऱत
कभी जल्दी नही उंठती..????????????????


આજકાલ શેમ્પુમાં એટલા બધા કાજુ બદામ નાખે છે,
કે મન થાય છે જમ્યા પછી એક ચમચી શેમ્પુ પીવાનું ચાલુ કરી લઉં !!


આ જાપાન વાળા આટલું
番愛意識狼痛
લખી લ્યે ત્યાં તો આપણી છોકરીયું
બેય હાથ માં મેંદી મૂકી લ્યે!


મને લાગે છે કે બધાને ન્યાય મળવો જોઈએ,
એક દિવસ Single Day તરીકે પણ ઉજવવો જોઈએ


પેટ્રોલના રોજ વધતા ભાવથી છોકરીઓનું એક સપનું પૂરું થશે,
એમના સપનાનો રાજકુમાર હવે ઘોડા પર બેસીને આવશે


 

દુનિયામાં લોહી આપવાવાળા ઓછા,
અને પીવાવાળા વધારે છે !!


જે દેશમાં માત્ર આંખ મારવાથી 24 કલાકમાં 700000 ફોલોઅર થઈ જાય.. એ દેશનું યુવાધન “બેરોજગાર” જ બરાબર છે


અમુક લોકો આયુર્વેદિક હોય છે,
ઈમરજન્સીમાં ક્યારેય કામ ના આવે !!
????????????????????


કોઈ છોકરી બ્યુટીફૂલ કહેવાથી રીપ્લાઈ ન આપતી હોય,
તો એકવાર આંટી કહીને ટ્રાય કરજો !!


દરેક માણસની અંદર એક રાક્ષસ છુપાયેલો હોય છે,
અને એ રાક્ષસ તેના આધાર કાર્ડમાં જોવા મળે છે !!


જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો,
ટ્રેનમાં કોઈ દિવસ પંચર ના થાય !!


હસતા રહો મિત્રો,
શું ખબર ક્યારે લગ્ન થઇ જાય !!????????????????????


કામ હંમેશા એવું કરો કે,
બીજીવાર કોઈ કામ સોંપે જ નહીં !!????????????????????.