મકાન માં ન હોય નરીયા,
ચપ્પલ માં ન હોય તરીયા,
ફેરવે આખા ગામ ના ગરીયા,
તોય મારો બેટો કહે આપણે તો મોજ એ દરિયા.
આમા મઘા એ લોન લીધી છે
—
તને???????? જોવું તો મને ????ઠીક લાગે,
તારી ????????માં ને જોવું તો મને ????બીક લાગે,
અને તારા ????બાપા ને જોવું તો તો સિધ્ધી ????સ્પ્લેન્ડર ની કિક જ વાગે..
આમા મઘા ની ફાટી રહી છે.
—
ડ્રેસ માં તમે સારા લાગો છો,
પંજાબીમાં તમે પ્યારા લાગો છો,
સાડીમાં કોઈ દિન તમને જોયા નથી,
માટે તમે કુંવારા લાગો છો .
એમાં મઘા ને લાઈન મારતા અવળી ગય.
—
તમારી આ ઉડતી જુલ્ફોને જરા કાબુમા રાખો,
તમારી આ ઉડતી જુલ્ફોને જરા કાબુમા રાખો,
કેટલાયના ના દીલ તોડ્યા હવેતો માથામા તેલ નાખો.
આમા મઘો પ્રેમ માં ઘાયલ થવા ની ત્યારી માં છે.
—
કબુતર બેઢું ડાળ પર,
આંસુ પડ્યું રૂમાલ પર,
હું ફિદા તારી ચાલ પર,
પછી ભલે ને પડે ગાલ પર.
મઘો માર ખાવા પણ રેડી છે.
????????????????????????????????