Gujarati Jokes

Latest kavi Jokes In Gujarati

વરસાદ પડે તો મોર આવે છે.
દરવાજા ખુલ્લા હોય તો ચોર આવે છે.
મેસેજ થાય છે સાવ મફત મા
તોય લોકો ને કરતા જોર આવે છે……
.
.
.
.
અહિં કવિ પાસે જીઓનું સિમ આવ્યુ છે એટલે હોશિયારી કરે છે

Latest kavi Jokes In Gujarati.


 

આજ કુછ મીઠા હોજાયે
કવી ને અળદીયો ખાવાનું મન થયું છે.


જેનો
સ્વભાવ
સારો હોય છે
તેને
પ્રભાવ પાડવાની
કયારેય
જરૂર પડતી નથી….✍????
????આમા કવિ મારી વાત કરે છે. ????


⁠⁠⁠????

આમા કવિ ને સાઇનફ્લુ છે


???? ????????????????????????????????????????????????????????????????????????

આમા કવિ bank ની લાઇન મા છે


????

આમા કવિ અે Centre Fresh ખાધુ છે


????
એમાં કવિની સગાઈ થય છે


????‍????‍????‍????????‍????‍????‍????????‍????‍????‍????

ફુલ ફેમિલી સાથે કવિ


????

આમાં કવિ ને તાવ આવ્યો છે..


????

આમાં કવિ માઈક્રોમેક્સની જાહેરાત કરે છે


????????????
કવિ નવજોત સિદ્ધુ સાથે


????

આમાં કવિ પ્રેમ માં પડ્યા છે.


????????‍♂
આમાં કવિ ને માથું દુખે છે..


????

આમાં કવિ ને શરદી થઈ છે…


????

આમાં કવિએ મોતિયો ઉતરાવ્યો છે


????????તાલા ???? પ્રેમ માં ????????હુ ભપ્ ????થઈ ગયો … ☝????ના ભૂ ????પીવું ગમે છે…. ☝????ના ????મમ્ ????મમ્ ખાવું ગમે છે????… ????????‍♂મને તો બસ???????? તાલી જ ????યાદ આવે છે.. ????ચાલ ને આપલે બાબા જઈ… ????

.
.
.
.
.
.

 

-अमा कवि नाना छाेकरा बनी गया छे????????????????


બાપુ ટાઈમ્સ ઓફ ઇંન્ડીયા વાંચતા હતા….
.
.
( હસો ના જોક્સ હાજી બાકી છે)
.
.
.
.
.
એમાં ન્યૂઝ હતા કે maicrosoft એ whatsapp 3000 carore મા ખરીદી લીધું…

બાપુ: “ગાંડો કેવાય…..
Download નો કરી લેવાઈ….?????

-????????????????????????????????????????.


 

This will close in 20 seconds