Gujarati Jokes

મારી જીન્દગીની સૌથી હાસ્યાસ્પદ પળ કઈ હતી??

મારી જીન્દગીની સૌથી હાસ્યાસ્પદ પળ કઈ હતી??

જયારે મને પરીક્ષામાં શું લખવું એની સમજ નહોતી પડી રહી અને
????

સુપર-વાયઝર મારી પાસે આવીને કહે…….

“સીધો બેસ, પાછળવાળો જોવે છે”…
????????????????????????????????????????????

Leave a Comment