Loan free rajkaran guju story

ઘેટાંના ટોળાને ભાષણ આપતા નેતાએ વચન આપ્યું કે દરેક ઘેટાંને એક એક ધાબળો આપવામાં આવશે …..
બધા ઘેટા આનંદમાં નાચી ઊઠ્યા ,
એક ઘેટાંના બચ્ચાંએ પોતાની માતાને પૂછ્યું ……
આ નેતા ધાબળા માટે ઉન ક્યાંથી લાવશે ….? ?
ત્યાં એકદમ *શાંતી* છવાઈ ગઈ ….! ! !
કાશ આજ સવાલ લોકો રાજકારણી નેતાઓને પૂછે તો ?
કર્જ માફ , અનાજ માફ , સાકર , મીઠું દૂધ , ઘી , મોબાઇલ ફોન , સાઈકલ , લેપટોપ , વીજળી આ બધું ફ્રી આવું બધું ક્યાંથી લાવીને આપશો ? ? ?

*એક વિચાર મંથન માંગી લે છે .*🤔🤔🤔🤔🤔.