મોટા ગેસ બર્નરમાં 108 છિદ્રો હોય છે અને નાના બર્નરમાં 97 છિદ્રો હોય છે.
આજે ઘરે બેસવાનો ચોથો દિવસ છે.
મેરી બિસ્કીટમાં 22 છિદ્રો છે ….
????????????????
‘ધડકન’ ગીત માં કુલ 126 વખત ‘ધડકન, ધડકન’ છે.
5 ની ઝડપે પંખો બંધ કર્યા પછી, 1 મિનિટ 6 સેકંડ પર પંખો અટકી જાય છે …
મચ્છરના બેટમાં 845 ચોરસ છે.
માચીસ માં 47 કાંડી છે., આજે ગણી નાખી.
બાલાજી વેફર 5 વાળા પેકેટ માં 14 ચિપ્સ અને 10 વાળા પેકેટ માં 29 ચિપ્સ આવે છે.
હા હું ઘરે જ છું