Gujarati Jokes

How to make Tea : Husband Wife Gujarati Joke

Wife: ચા??
Husband: હા
Wife: આદુવાળી?
Husband: ok
Wife:  ફુદીનો નાખું
Husband: ચાલશે
Wife:  તુલસી નાખુ? હેલ્થ માટે સારી છે
Husband:  એક કામ કર રાય-જીરુ મુકીને વઘાર પણ કરી નાખજે

Leave a Comment