Matha ni dava apo

મેં કહ્યું : માથાના દુખાવાની ગોળી આપો…

કેમિસ્ટ : પ્રિસ્ક્રિપ્શન લાવ્યા છો સાથે?

મેં કહ્યું : આ લો…

કેમિસ્ટ : અત્યારે ચલાવી લઉં છું…… નેકસ્ટ ટાઈમ ડૉકટરનું પ્રિસ્ક્રિપ્શન જોઈશે, દર વખતે વાઈફનો ફોટો બતાવો એ ન’ઈ ચાલે…??..