Categories
Gujarati Jokes

Mathematics teacher meet

ગઈકાલે મારા ૧૦ મા ધોરણ ના ગણિત ના શિક્ષિકા મળ્યા . હું પગે પડ્યો પુછપરછ કરી એમનો મોબાઇલ નંબર માંગ્યો .

સામેથી જવાબ – “લખ
નવ અબજ ચોરાસી કરોડ બ્યાસી લાખ સત્તાવીસ હજાર પાંચસો પીસતાલીસ “

ફરી પગે પડી ચાલતો થયો. #gujujoke

🤔😟😫😅😅😅