આવનાર ભરતી – MLA
કુલ જગ્યા- 182
પગાર ધોરણ – બેઝિક 45000+જેવી તમારી આવડત
5 વર્ષ ની નોકરી, આજીવન પેંશન
ગાંધીનગર માં બંગલો
તમને ગમે એટલું T.A.D.A
NO TEX
મોબાઈલબિલ પણ મળશે
બીજી ઘણી નામી અનામી સુવિધાઓ મળશે
અભ્યાસ ની કોઈ જરૂર નથી
તમારે માત્ર ફોર્મ ભરવાનું છે
લાયકાત :
- સ્માર્ટ જુઠ બોલતાં આવડતું હોવું જોઈએ .
- ખોટી લાલચો ,પ્રલોભનો અને ખોટા વચનો આપવાનું કૌશલ્ય હોવું જોઈએ .
- ખોટા હાવભાવ બતાવવાની ખાસિયત હોવી જોઈએ. 4. કાચીંડાની જેમ રંગ બદલતાં આવડવું જોઈએ. 5. સ્વમાન નેવે મુકી ઘુંટણીએ પડવાની ક્ષમતા હોવી જોઈએ .
- બોલીને ફરી જનારને પહેલી પસંદગી આપવામાં આવશે.
Leave a Comment
You must be logged in to post a comment.