Politicians Jokes

Modi din me kitna time kapde change kar te he?

મારા પડોસી હુસેન ચાચાએ મને કહ્યું, દિવસમાં ત્રણ ત્રણ વખત અલગ અલગ રંગના કપડાં બદલ્યા કરનારા શું કોઈ દેશના વડાપ્રધાન હોઈ શકે ખરા?મેં કહ્યું, તો હંમેશા એક જ રંગના કપડાં પહેર્યા કરતાં યોગીજીને વડાપ્રધાન બનાવી દેવા છે?બસ, ત્યારથી હુસેનચાચાએ મારી સાથે બોલવાનું બંધ કરી દીધું છે.

Leave a Comment