Gujarati Jokes

Modi vs me jokes

મારું અને નરેન્દ્રમોદી નું નશીબ એક સરખુ છે ..
દેશ માં કાંઇ થાય તો નરેન્દ્રમોદી જવાબદાર ..????
અને ..
ઘરમાં કાંઇ થાય તો હું જવાબદાર..????