Mukesh ambani salary jokes Gujarati

11 વરસ થી પગાર વધ્યો નથી, એમાંજ હમણાજ 2 છોકરાઓ ના લગ્ન કર્યા, ત્રીજા ના લગ્ન માથે છે, વહુ પાસે કદાચ સારા સમાચાર છે,ઘરમાં ખાવાવાળા આટલા મોઢા, એક ડોસી માં, ભાઈ ભિખે લાગ્યો છે, વરસાદ ના લીધે ઘર પર પ્લાસ્ટિક નાખ્યું છે,……….તો પણ હંમેશા સકારાત્મક અને હસતે મોઢે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

મુકેશ અંબાણી 😄😄😜😜