Nice day quote in gujarati

*દરેકને ગમવું* ક્યાં જરુરી છે?
*મને ગમતાઓને*
*હું ગમું* એટલું જ બસ છે…!

જીંદગી પણ કેવી અજીબ છે..?

*ખુશ રહીએ* તો *લોકો બળે* છે…
અને *ઉદાસ રહીએ* તો *લોકો પ્રશ્ન પુછે* છે..

*????????N I C E D A Y* ????????..