Gujarati Jokes

નંબર વાળા ચશ્મા ઉતારવાનો ઘરેલુ ઉપાય : 100% કામ કરે છે…

નંબર વાળા ચશ્મા ઉતારવાનો ઘરેલુ ઉપાય : 100% કામ કરે છે..
વરસો થી આ પ્રયોગ કરીને ઘણાં બધાં લોકોએ નંબરવાળા ચશ્મા ઉતાર્યા છે…
સૌથી પહેલા ડાબે હાથેથી ડાબી દાંડી પકડો અને જમણે હાથેથી જમણી દાંડી…
પછી ધીમેથી ચશ્મા આગળની તરફ ખેંચો ચશ્મા ઉતરી જશે ????
????????
પ્લીઝ થેંકસ ના કહેતા #Hindijokes.biz

Leave a Comment