Gujarati Jokes

Old Note 1000 Cool Gujarati Joke

અમદાવાદ માં મસ્ત ઠંડી નો ચમકારો ચાલુ છે …..

આજે સવારે,
..ગયા વર્ષે ઘડી વાળી ને મૂકી રાખેલું જાકીટ પહેર્યું,
તો હાલત બગડી ગઈ ……….. ????

………ગરમાવો મેળવવા ખિસ્સામાં હાથ નાખ્યા તો,
ત્યારે પરસેવો પરસેવો વળી ગયો

….. ખિસ્સા માંથી ૧૦૦૦ ની ચાર નોટ નીકDi.