Pa6i wife bagdi 6e Kale joke guju

પાછી વાઈફ બગડી છે ગઈકાલ થી…
થયું એવું કે… એણે પૂછ્યું… સાચો શબ્દ નર્ક છે કે નરક ?

તો મેં કિધું…. તારે ત્યાં જવાથી મતલબ છે કે જોડણીથી….
😩😜😜😄😄😂😂🙈