Pakistani army officer jokes

મને એક સવાલ હંમેશા થાય છે કે પાકિસ્તાન આપણી સામે
યુદ્ધ મા એકે યુદ્ધ જીત્યુ નથી
અને
કોઈ પણ બીજા દેશો સાથે
યુદ્ધ કયુૅ નથી તો
*પાકિસ્તાન ના અફસરોની છાંતી પર એટલાં બધાં મેડલ ક્યાંથી આવ્યા,*
મને લાગે છે કે *આ મેડલ અંદરોઅંદર આદાપાદા કોન પાદા રમીને જીતેલા લાગે છે.*
???????????