એક પત્ની તેના પતી માટે નાસ્તો બનાવી રહી હતી. અચાનક પતી રસોડા મા આવ્યા.
“સંભાળજે ,”
“ને થોડું માખણ ઓછું કર ”
” અરે રામ ! ગેસ કેટલો મોટો છે , જરા ધીમે તાપે કર”
” જોજે દાઝી નો જાય ”
” ઉલ્ટાવ ઉલ્ટાવ – બ્રેડ બળશે ”
” ગાંડી તારે નથી ફરવાનુ – બ્રેડ ઉલ્ટાવ”
“સંભાળીને ,”
“ધીમે, ધીમે ,
” ચારે બાજુ જોઇન્રે —
હવે પત્નીની ધીરજ ખુટી.
તવેથો પછાડી કહે ” આજે કેમ બહુ બોલો છો?
વીશ વરસથી રોજ નાસ્તો બનાવું છું .
મને બ્રેડ શેકતા આવડે છે.
પતી શાંતીથી કહે ” ના ના એવું કાઇ નથી પણ આતો તને દેખાડતો હતો કે જ્યારે હું કાર ચલાવતો હોઉં ત્યારે મારી દશા કેવી થાય છે. ”
????????????????????????????????????
????????????????????????????????????????
Leave a Comment
You must be logged in to post a comment.