Rahul Gandhi Alu to GOLD jokes

ભીખો:-તમારી પાસે કેટલુ ધન છે ?
મગન:- વાતજ ન કર ભીખા …. 15 લાખ તો મોદીજી પાસે પડેલા છે . ? અને પાંચ બોરી આલુ રાહુલજી ને ત્યાં સોનુ બનાવવા મુકેલ છે ? જ્યાં સુધી મોદીજી 15 લાખ રૂપિયા નહી આપે ત્યાં સુધી વડાપ્રધાન પદ પર થી હટવા નહી દઉ ? અને જ્યાં સુધી રાહુલજી સોનુ ન બનાવી આપે ત્યાં સુધી વડાપ્રધાન થાવા નહી દઉ ✋?
?????????????..