Rahul Gandhi gujarati story

હસો જોરદાર ???

વડાપ્રધાન મોદી એ બનાવડાવેલ સરદાર સાહેબની પ્રતિમાનું નિરીક્ષણ કરવા અને તેમાં ખામી શોધવા કોંગ્રેસના અહમદ પટેલ પ્રતિમા જોવા ગયા. ?

સરદાર સાહેબની પ્રતિમાને પ્રણામ કરી રહેલા અહમદ પટેલ ને અવાઝ સંભળાયો… ?

બેટા અહમદ…

અહમદ પટેલ ચમક્યા અને આજુબાજુ જોયું, ?

ફરી અવાઝ સંભળાયો, બેટા અહમદ…

અહમદ પટેલ એ આખરે ઊપર જોયું, અને બોલ્યા,

અરે… સરદાર સાહેબ આપ…

સરદાર સાહેબ બોલ્યા : બેટા એક વાત કરવી હતી !

અહમદ બોલ્યા : બોલો સાહેબ.

સરદાર સાહેબ : મહારાણા પ્રતાપ અને શિવાજી ની પ્રતિમામાં તેમને બેસવા માટે ઘોડાની વ્યવસ્થા !
અને મારા માટે આ લોકોઅે કાંઈ ન કર્યું, તું કાંઈ કરીશ, મને ઘોડો લાવી આપીશ !!! ?

અહમદ બોલ્યા : જરૂરથી સાહેબ.

અરજી લઈ અહમદ પટેલ દિલ્હી રાહુલ ગાંધી પાસે ગયા અને બધી જાણ કરી.

ચુંટણીનો તાગ મેળવી રાહુલ ગાંધી રૂબરૂ સરદાર સાહેબને મળવા પહોંચ્યા.

રાહુલ ગાંધી જઇને સરદાર સાહેબને પગે લાગ્યા ને અવાઝ સંભળાયો,

બેટા અહમદ… રાહુલ ગાંધી ચમક્યા ? અને અહમદ પટેલ બોલ્યા,

જી સરદાર સાહેબ,

સરદાર સાહેબ : અરે બેટા, આ શું ?

અહમદ બોલ્યા : શું થયું સાહેબ ?

સરદાર સાહેબ : અરે બેટા… મેં તને ઘોડો કહયો હતો અને તું આ ગધેડો લઈ આવ્યો !

???