માઈક મા બોલવામાં આવ્યુ..કમલેશ ભાઈ જ્યા હોય ત્યાથી ઘેર જાય..

રામકથા ચાલતી હતી…
માઈક મા બોલવામાં આવ્યુ..કમલેશ ભાઈ જ્યા હોય ત્યાથી ઘેર જાય..શોભના ભાભી ઘેર રાહ જોવે છે….

કમલેશ તરત ઊભો થઈ હેડ્યો…
દૂર બેઠેલી શોભના ભાભી બોલી..

હેઠા બેશૉ હેઠા…
આંતો તમે કથામાં બેઠા છો કે બીજે કયાય ભટકો છો તે ચેક કરતી હતી…