Rto wala jokes guju

આજ ચાર રસ્તે એક શીક્ષકની આંખમાં ખુશીનાં આંસુ આવી ગયા જ્યારે ટ્રાફીક હવાલદારે કીધુ: ગુરુજી હું રઘલો 😃🙏🏻

તમારા ક્લાસમાં લાસ્ટ બેંચમાં બેહતો
…….તમ તમારે જવાદો…..
🤣😝😂