Gujarati Jokes

Sagai To marriage Story Gujarati

સગાઈ થઈ ગયા પછી

છોકરો : આ દિવસની તો ક્યારનો રાહ જોતો હતો
છોકરી : તો હું જાઉં ?
છોકરો : ના બિલકુલ નહીં.
છોકરી : શું તું મને પ્રેમ કરે છે ?
છોકરો : કરતો હતો, કરું છું અને કરતો રહીશ.
છોકરી : ક્યારેય મારી સાથે દગો કરીશ ?
છોકરો : ના એનાથી હું મરી જાઉં એ વધુ સારુ.
છોકરી : શું તું મને પ્રેમ કરીશ ?
છોકરો : હંમેશા.
છોકરી : તું મને મારીશ ?
છોકરો : ના હું એવો માણસ નથી.
છોકરી : હું તારા પર ભરોસો કરી શકું છું ?
છોકરો : હા.
છોકરી : ઓહ.. ડાર્લિંગ..

?અને લગ્ન પછી હવે બધા વાકય નીચેથી
ઉપર તરફ વાંચો..