Shopping Girl ??

મોટા ભાગની સ્ત્રી ત્રણ વાર શોપિંગ કરવા જાય.

પહેલી વાર ~ જોવા જાય
બીજી વાર ~ લેવા જાય
ત્રીજી વાર ~ બદલાવા જાય

પણ પાણીપુરી ત્રણે વાર ખાય…