Gujarati Jokes

Swarg ma cricket team?

????
બે વૃધ્ધ મિત્રો ખૂબ ક્રિકેટ રસિયા હતા…

” એક મિત્ર મરણ પથારી એ હતો ત્યારે બીજો મિત્ર કહે છે …. ” તું મર્યા પછી સ્વર્ગ માં ક્રિકેટ છે કે નહીં કહેજે….????

થોડા દિવસ પછી મૃત્યુ પામેલ મિત્ર બીજા મિત્ર ના સ્વપ્ન માં આવ્યો અને કહ્યું….” એક સારા સમાચાર છે અને એક ખરાબ. …. ક્યા સમાચાર પહેલા કહું ?”

બીજા મિત્ર એ કહ્યું સારા પહેલા કહે…..

મૃત્યુ પામેલ મિત્ર એ કહ્યું , ” આનંદ ની વાત એ છે કે સ્વર્ગ માં ક્રિકેટ છે…”

અને ખરાબ સમાચાર એટલે….

બુધવાર ની મેચ માં તને બોલિંગ કરવાની છે …..????

Leave a Comment