પ્રાચીન જમાનામાં યુદ્ધ કરીને પાછો ફરતો રાજા

પ્રાચીન જમાનામાં યુદ્ધ કરીને પાછો ફરતો રાજા 🤴એકાદ રાણીને👸 સાથે લઈ આવતો તોય પટરાણી ચૂપચાપ સહન કરી લેતી.🙇‍♀આજે ઓફિસથી પાછો ફરતો હસબન્ડ કોબીને🥗 બદલે ફ્લાવર 🥦લઈને આવે તો ઘરમાં યુદ્ધ થઈ જાય!😀😀😀…