Gujarati Jokes

આપડે ત્યાં લગ્નમાં 5 વસ્તુ હોય જ…

આપડે ત્યાં લગ્નમાં 5 વસ્તુ હોય જ…
1) ગીતમાં DJ ના ગરબા.
2) બે વૈત ઊંચી ચાલતી વરરાજાની બહેન.
3) સલાહ ઠોકતા નવરાઓ.
4) એક રિસાયેલો સંબંધી.

સૌથી મોટી આઈટમ

5) કોઈકની સાથે ગોઠવાઈ જાય એવી આશા સાથે દાળની ડોલ લઈને ફરતા વાંઢા.
????????There are 5 things in the wedding …