Vaniya guju rto jokes

એક વાણીયો સવાર સવારમાં પોલીસ સ્ટેશને પહોંચી ગયો અને એફ.આઇ.આર. લખાવી કે સાહેબ મારું હેલમેટ તથા થેલો જે મારા બાઇક ઉપર ભરાવેલા હતા એ કોઇ ચોરી ગયું. થેલામાં બાઇકની આર.સી. બુક, લાઇસન્સ, બાઇકનું પી.યુ.સી., બાઇકના વીમાના કાગળો પણ હતા. પોલીસે એફ.આઇ.આર. લખી દીધી. વાણીયો આ એફ.આઇ.આર. ની નકલ લઇને ફરે જાય છે, પોલીસ રોકે તો સીધી નકલ બતાવે છે. બોલો વાણીયા ની અક્કલમંદીને દાદ આપવાનું મન થાય કે નહીં. જવાબ આપો 😄😜

—–

*નમો.. નમો..*

એક લિટર પેટ્રોલ નાં ભાવ માં બે લિટર દુધ મળે છે..

તો દુધ પીવો, સાયકલ ચલાવો અને તાજા માજા રહો..

ન મેમો ની રામાયણ,
નાં હેલ્મેટ, PUC, RC, INSURANCE ની ઝંઝટ..‼

*# બાકી વોટ તો ભાજપ ને જ હો…*
🤣😂😝😅😜

——

લોકસભા ચૂંટણી વખતે 72 હજાર ઠુકરાવી દીધા તેવું કહેવા વાળા દાતાર નાં દીકરા અત્યારે દંડ થી બચવા શેરી ઓ બદલાવે છે.

એક ભાઇ ને મે PUC ની લાઇન માં કહયુ આપડે ક્યાંક મળેલા છીએ
ઓલા ભાઈ કે હા નોટ બંધીની લાઈન માં😂😂

રસ્તે જતા જે ચાર પાંચ જણા ઓળખીતા મળતા હતા હવે હેલ્મેટ ના લીધે એ પણ બંધ થઈ ગયા

જગ સૂના સૂના લાગે રે

😔🤔🙄

મને બહાર કાઢો આખા દેશના મેમાં હું ભરી દઈશ

લી. આશારામ

—-

*સૌરાષ્ટ્ર નો સાવજ* એવું ગાડીમાં લખાવવા વાળા ને આજે
નાની ગલીયુ માથી જતા જોયા છે…🤣🤣🤣