Gujarati Jokes

विकास पागल हो गया है। फनी विकास के हिन्दी चुटकले

*વિકાસ પેલા હડકાયો થયો*

*પછી ગાંડો થયો*

*પછી ભુરાયો થયો*

*પછી રઘવાયો થયો*

*હવે ફુંફાડા મારે છે*

*જય હો વિકાસ બાપા*????????????????

ભારતીય સ્ટેટ બેંકે

છેલ્લા 3 મહિના માં મિનિમમ બેલેન્સ નહીં રાખવા બદલ

235.06 કરોડ દંડ વસુલ કર્યો..

આ પૈસા ગરીબ, મજુર, વિદ્યાર્થી અને ખેડૂતોના જ હશે.

કારણ કે,

અમીરો ની સમસ્યા મિનિમમ નહી મેક્સિમમ માં છે..

આઘા રહેજો…….વિકાસ ફુંફાડા મારે છે….

ભારતનુ પહેલુ સ્માર્ટસીટી કે જયા દરેક ઘરો

વ્યકિતગત સ્વીમીંગપુલ ધરાવે છે.

એ આઘા રહેજો વિકાસ ગાંડો થયો છે!☺☺????????????

આજ નો જોક્સ જરા હટકે….

જો હસવું આવે તોજ કૉમેન્ટ્સ આપજો

શ્રી 2000 અને શ્રીમતી 500 ના નવેમ્બર 2016 થી સુખી લગ્નજીવનના પરિણામ સ્વરુપે 09 મહિના બાદ ઓગસ્ટ 2017માં જોડકાં બાળકો કુમાર 200 અને કુમારી 50 નો જન્મ થતાં ભારતીય ચલણી નોટ પરિવારમાં ખુશીઓની લહેર છવાઇ ગઇ છે….

આઘા રેજો વિકાસને ત્યા પારણા બંધાણા

????????????????