Gujarati Jokes

જે જવાબ આપશે એ Whatsaap નો બાદશાહ

જે જવાબ આપશે એ Whatsaap નો બાદશાહ

?1 છોકરો અને ?1 છોકરી બાઇક પર જતા હતા તો તેને પોલિશવાળાએ રોકીને પુછ્યુ તમારો સબંધ શુ?

છોકરો બોલ્યો

આનો સસરો મારા સસરાનો બાપ છે…
તો સબંધ શુ થયો????

2 કલાક મા બતાવો.